યર્મિયાનો વિલાપ 5:14 - પવિત્ર બાઈબલ14 વડીલો હવે ચોરે બેસતા નથી. જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વડીલો હવે દરવાજામાં બેસતા નથી, જુવાનો હવે ગાયન કરતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે. Viz kapitola |