Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 5:10 - પવિત્ર બાઈબલ

10 દુકાળની ભડભડતી અગનજાળથી અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 5:10

Následuj nás:

Reklamy


Reklamy