યર્મિયાનો વિલાપ 4:4 - પવિત્ર બાઈબલ4 તરસને કારણે બાળકોની જીભ તાળવે ચોંટી રહે છે, અને બાળકો ખોરાકને માટે ભીખ માંગી રહ્યા છે. પણ તેમ છતાં કોઇ તેમને કશું પણ આપતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી રહે છે! બાળકો રોટલી માગે છે, કોઈ તે ભાંગીને તેઓને આપતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી. Viz kapitola |