Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 4:10 - પવિત્ર બાઈબલ

10 મારી પ્રજા પર એવી આફત ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના પેટનાં છોકરાંને પોતાના હાથે રાંધીને ખાવા પડ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 દયાળુ સ્‍ત્રીઓએ પોતાને હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે! મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 4:10

Následuj nás:

Reklamy


Reklamy