Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 3:63 - પવિત્ર બાઈબલ

63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

63 તેઓનું બેસવું ઊઠવું જુઓ; તેઓ મારા રાસડા ગાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

63 બેસતાં કે ઊઠતાં, તેઓ સતત મારી મશ્કરી કર્યા કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 3:63

Následuj nás:

Reklamy


Reklamy