Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 3:62 - પવિત્ર બાઈબલ

62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

62 જેઓ મારી સામે ઊઠ્યા તેઓનાં વચન, તથા આખો દિવસ મારી વિરુદ્ધ તેમની કૂથલી તમે સાંભળી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

62 તેઓ આખો દિવસ મારા વિષે વાત કરે છે અને મારી વિરુદ્ધ કાવાદાવા કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

62 મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 3:62

Následuj nás:

Reklamy


Reklamy