યર્મિયાનો વિલાપ 3:57 - પવિત્ર બાઈબલ57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.57 તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!” Viz kapitola |