યર્મિયાનો વિલાપ 3:55 - પવિત્ર બાઈબલ55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 હે યહોવા, મેં કારાગૃહના નીચલા ભોંયરામાંથી તમારા નામને હાંક મારી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.55 હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો. Viz kapitola |