યર્મિયાનો વિલાપ 3:52 - પવિત્ર બાઈબલ52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 જેઓ વિનાકારણ મારા શત્રુ થયા છે, તેઓ કોઈ પક્ષીની પાછળ પડે તેમ મારી પાછળ પડ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.52 મને ધિક્કારવાનું કોઈ કારણ ન હોવા છતાં મારા શત્રુઓ પક્ષીની માફક મારી પાછળ પડયા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે. Viz kapitola |