Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 3:47 - પવિત્ર બાઈબલ

47 અમે ભયભીત થયા છીએ, જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે. અમે એકલા છીએ અને ભાંગી પડ્યા છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

47 અમારા પર આફત અને વિનાશ આવી પડયાં છે અને અમે ભય તથા બીકમાં જીવીએ છીએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 3:47

Následuj nás:

Reklamy


Reklamy