યર્મિયાનો વિલાપ 3:46 - પવિત્ર બાઈબલ46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અમારા સર્વ શત્રુઓએ અમારી વિરુદ્ધ પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. Viz kapitola |