યર્મિયાનો વિલાપ 3:45 - પવિત્ર બાઈબલ45 તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 લોકોમાં તમે અમને ઉકરડા જેવા તથા કચરા સરખા કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 તમે અમને દુનિયા આખીનો ઉકરડો બનાવ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. Viz kapitola |