યર્મિયાનો વિલાપ 3:41 - પવિત્ર બાઈબલ41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથની સાથે આપણું હ્રદય પણ ઊંચું કરીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 આકાશમાંના ઈશ્વર તરફ આપણા હાથો ઊંચા કરીએ એટલું જ નહિ, પણ સાથે આપણાં હૃદયો ખુલ્લાં કરીએ અને આવી પ્રાર્થના કરીએ: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ. Viz kapitola |