યર્મિયાનો વિલાપ 3:4 - પવિત્ર બાઈબલ4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેમણે મારી ચામડી ઉખાડી નાખી છે, મારું માંસ બહાર ખેંચી કાઢયું છે અને મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. Viz kapitola |