યર્મિયાનો વિલાપ 3:35 - પવિત્ર બાઈબલ35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે, “પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પરાત્પર ઈશ્વરની સમક્ષ કોઈનો હક ડુબાડવો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તેમણે આપણને આપેલા હકો ક્યારે ડૂબાવી દેવામાં આવે છે તે તે જાણે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો, Viz kapitola |