Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 3:33 - પવિત્ર બાઈબલ

33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કેમ કે તે રાજીખુશીથી દુ:ખ દેતા નથી, ને માણસોને ખિન્‍ન કરતા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 આપણને દુ:ખ કે પીડા દેવામાં તેમને કંઈ આનંદ થતો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 3:33

Následuj nás:

Reklamy


Reklamy