યર્મિયાનો વિલાપ 3:18 - પવિત્ર બાઈબલ18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, તથા યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!” Viz kapitola |