યર્મિયાનો વિલાપ 3:17 - પવિત્ર બાઈબલ17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે, સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તમે મારો જીવ સુખશાંતિથી દૂર રાખ્યો છે; આબાદાની શું છે તે હું ભૂલી ગયો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 મારા મનને નથી અને સુખ સમૃદ્ધિ શું છે તે હું ભૂંલી ગયો છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું. Viz kapitola |