Online Bible

- Reklamy -




યહોશુઆ 9:5 - પવિત્ર બાઈબલ

5 તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને પોતાના પગોમાં જૂનાં ને થીંગડાં મારેલાં પગરખાં, ને પોતાનાં અંગ પર જૂનાં વસ્‍ત્રો પહેરી લીધાં; અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 9:5

Následuj nás:

Reklamy


Reklamy