Online Bible

- Reklamy -




યહોશુઆ 9:26 - પવિત્ર બાઈબલ

26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પણ હવે અમે તમારા હાથમાં છીએ; તમને યોગ્ય લાગે તે કરો.” તેથી યહોશુઆએ તેમને રક્ષણ આપ્યું અને ઇઝરાયલીઓને તેમનો સંહાર કરવા દીધો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું: તેણે ઇઝરાયલના હાથમાંથી તેઓને છોડાવ્યાં અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ.

Viz kapitola kopírovat




યહોશુઆ 9:26

Následuj nás:

Reklamy


Reklamy