યહોશુઆ 9:25 - પવિત્ર બાઈબલ25 પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અન હવે, અમે તારા હાથમાં છીએ. તને જે સારું તથા વાજબી લાગે તે કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તમારાથી ગભરાઈ જઈને અમે એ કર્યું છે; કારણ, અમને અમારા જીવ જવાનો ભય હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હવે, જો, તેં અમને તારા બળથી પકડયા છે. અમારી સાથે તને જે કરવાનું સારું તથા ખરું લાગે, તે કર.” Viz kapitola |