યહોશુઆ 9:12 - પવિત્ર બાઈબલ12 “અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અમે તમારી પાસે આવવા નીકળ્યા તે દિવસે આ અમારી રોટલી અમારા ભાથાને માટે અમે અમારા ઘરમાંથી ઊની ઊની લીધી હતી; પણ જુઓ, હવે તે સુકાઈને ફૂગાઈ ગઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 આ અમારી રોટલી જુઓ. અમે એ લઈને તમને મળવાને ઘેરથી નીકળ્યા ત્યારે તો તે ગરમાગરમ હતી. પણ જુઓ, હવે તે સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે. Viz kapitola |