યહોશુઆ 8:4 - પવિત્ર બાઈબલ4 અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેણે તેઓને એવી આજ્ઞા આપી, “નગર લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરની ઘણે દૂર જશો નહિ, પણ સર્વ તૈયાર રહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેણે તેમને આવો આદેશ આપ્યો, “નગરની પેલી તરફ પાછળ સંતાઈ રહો, પણ નગરથી બહુ દૂર જતા નહિ; વળી છાપો મારવાને તૈયાર રહેજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓને આજ્ઞા કરી કે, “જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો. Viz kapitola |