યહોશુઆ 8:27 - પવિત્ર બાઈબલ27 ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ફક્ત જે આ યહોવાએ યહોશુઆને ફરમાવી હતી, તે પ્રમાણે નગરનાં ઢોરઢાંક ને માલમિલકત ઇઝરાયલે પોતાને માટે લૂટી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પ્રભુએ યહોશુઆને કહ્યું હતું તેમ શહેરમાંથી લૂંટી લીધેલાં ઢોર અને સરસામાન ઇઝરાયલીઓએ પોતાને માટે રાખી લીધાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી. Viz kapitola |