યહોશુઆ 8:25 - પવિત્ર બાઈબલ25 તે દિવસે “આય” નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તે દિવસે પુરુષો તથા સ્ત્રીઓ મળીને બાર હજાર, એટલે આયનાં સર્વ માણસો પડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ત્યાં બધાંનો તલવારથી નાશ કર્યો. તે દિવસે આયના બધા જ લોકો, એટલે બાર હજાર સ્ત્રીપુરુષો માર્યા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા. Viz kapitola |