યહોશુઆ 8:19 - પવિત્ર બાઈબલ19 તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો કે તરત જ સંતાઈ રહેલા માણસો તેમની જગાએથી ઉતાવળથી ઊઠીને દોડ્યા, ને નગરમાં પેસીને તેઓએ તે લીધું. અને ઉતાવળ કરીને તેઓએ નગરને આગ લગાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે જેવો પોતાનો હાથ ઊંચો કર્યો કે સંતાઈ રહેલા માણસોએ તાત્કાલિક ઊઠીને નગરમાં દોડીને પેસી ગયા અને તેને કબજે કરી લીધું. પછી તરત જ તેમણે શહેરને આગ લગાડી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી. Viz kapitola |