યહોશુઆ 8:15 - પવિત્ર બાઈબલ15 યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ તેઓની આગળ પરાજિત થવાનું ડોળ બતાવીને રાનને માર્ગે નાઠા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યહોશુઆ અને તેના માણસો પીછેહઠ કરવાનો ઢોંગ કરીને વેરાનપ્રદેશ તરફ નાસવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો, તેઓ અરણ્ય તરફ નાસી ગયા. Viz kapitola |