Online Bible

- Reklamy -




યહોશુઆ 8:12 - પવિત્ર બાઈબલ

12 યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે આશરે પાંચ હજાર માણસોને લઈને બેથેલ ને આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ તેમને સંતાડી રાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે આશરે પાંચ હજાર માણસો લઈને તેમને શહેરની પશ્ર્વિમે, બેથેલ અને આયની વચમાં સંતાડી રાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આય નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 8:12

Následuj nás:

Reklamy


Reklamy