Online Bible

- Reklamy -




યહોશુઆ 7:23 - પવિત્ર બાઈબલ

23 તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તંબુમાંથી તે લઈને તેઓ યહોશુઆની પાસે તથા સર્વ ઇઝરાયલીઓની પાસે લાવ્યા; અને તેઓએ તે યહોવાની આગળ મૂક્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ તે વસ્તુઓ તંબુમાંથી કાઢીને યહોશુઆ તથા ઇઝરાયલીઓ પાસે લઈ આવ્યા, અને ત્યાં પ્રભુની સમક્ષ મૂકી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 7:23

Následuj nás:

Reklamy


Reklamy