યહોશુઆ 7:18 - પવિત્ર બાઈબલ18 ઝીમ્રી પોતાના કુટુંબના સભ્યોને વારાફરતી યહૂદાના કુળસમૂહમાંથી આગળ લાવ્યો, અને ઝેરાહના પુત્ર જાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાનને શોધી કાઢવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેના ઘરના પુરુષોને એક પછી એક તેણે રજૂ કર્યા, ત્યારે યહૂદાના કુળના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પછી ઝાબ્દીના કુટુંબને પુરુષવાર રજૂ કર્યું તો ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો. Viz kapitola |