યહોશુઆ 7:14 - પવિત્ર બાઈબલ14 “‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી એમ થશે કે, જે કુળને યહોવા પકડે, તે કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને યહોવા પકડે, તે ઘરવાર આગળ આવે; પછી જે ઘરનાંને યહોવા પકડે, તે પુરુષવાર આગળ આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી તેમને કહે કે, સવારમાં તમને કુળ પ્રમાણે પ્રભુ આગળ રજુ કરવામાં આવશે. પછી પ્રભુ જે કુળને પકડે તે કુળ ગોત્રવાર આગળ આવે; અને જે ગોત્રને પ્રભુ પકડે તે ગોત્ર કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને પ્રભુ પકડે તે કુટુંબ પુરુષવાર આગળ આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવાહ ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવાહ જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવાહ પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે. Viz kapitola |