Online Bible

- Reklamy -




યહોશુઆ 6:9 - પવિત્ર બાઈબલ

9 યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને હથિયારબંધ પુરુષો રણશિંગડાં વગાડનારા યાજકોની આગળ ચાલ્યા, અને પાછળતની ટુકડી કોશની પાછળ ચાલી. [યાજકો તો] ચાલતાં ચાલતાં રણશિંગડાં વગાડતાં હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા, તેઓ તેમનાં રણશિંગડાં મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોશની પછવાડે ચાલતા હતા. યાજકો તેમનાં રણશિંગડા સતત વગાડતા હતા.

Viz kapitola kopírovat




યહોશુઆ 6:9

Následuj nás:

Reklamy


Reklamy