Online Bible

- Reklamy -




યહોશુઆ 6:15 - પવિત્ર બાઈબલ

15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને સાતમે દિવસે એમ થયું કે, પ્રભાત થતાં જ તેઓએ વહેલા ઊઠીને તે જ રીતે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 સાતમે દિવસે તેમણે સવારે ઊઠીને એ જ પ્રમાણે શહેરની ચારેબાજુ સાતવાર કૂચ કરી. માત્ર આ જ દિવસે તેમણે કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી.

Viz kapitola kopírovat




યહોશુઆ 6:15

Následuj nás:

Reklamy


Reklamy