Online Bible

- Reklamy -




યહોશુઆ 6:12 - પવિત્ર બાઈબલ

12 પછી સવારે યહોશુઆ વહેલો ઊઠયો, અને યાજકોએ યહોવાનો પવિત્રકોશ પાછો ઊંચકી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સવારે યહોશુઆ વહેલો ઊઠ્યો, અને યાજકોએ યહોવાનો કોશ ઊંચકી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 યહોશુઆ બીજે દિવસે વહેલો ઊઠયો, અને યજ્ઞકારોએ પ્રભુની કરારપેટી ઊંચકી લીધી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. યાજકોએ યહોવાહનો કરારકોશ ઊંચકી લીધો.

Viz kapitola kopírovat




યહોશુઆ 6:12

Následuj nás:

Reklamy


Reklamy