Online Bible

- Reklamy -




યહોશુઆ 6:11 - પવિત્ર બાઈબલ

11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ પ્રમાણે તેણે યહોવાના કોશને પહેલી વાર નગરની આસપાસ ફેરવીને તેની પ્રદક્ષિણા કરાવી; અને તેઓ છાવણીમાં આવીને છાવણીમાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 આમ, તેણે પ્રભુની કરારપેટીને શહેરની ચારે બાજુ એકવાર ફેરવી. પછી તેમણે છાવણીમાં પાછા આવીને ત્યાં રાત ગાળી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેણે યહોવાહનાં કરારકોશને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 6:11

Následuj nás:

Reklamy


Reklamy