Online Bible

- Reklamy -




યહોશુઆ 5:8 - પવિત્ર બાઈબલ

8 યહોશુઆએ બધાં પુરુષોની સુન્નત કરાવવાનું પૂરું કર્યુ. બધાં પુરુષોના ઘા રુઝાયા ત્યાં સુધી લોકો પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એમ થયું કે, સર્વ લોકોની સુન્‍નત થઈ રહ્યા પછી તેઓ સાજા થયા ત્યાં સુધી પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 સર્વ પુરુષોની સુન્‍નત પૂરી થયા પછી તેમને ઘા રુઝાયો ત્યાં સુધી તેઓ છાવણીમાં પોતપોતાની જગ્યાએ રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને સર્વ પુરુષોની સુન્નત થઈ ગયા પછી, તેઓને રૂઝ આવી ત્યાં તેઓ છાવણીમાં રહ્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 5:8

Následuj nás:

Reklamy


Reklamy