Online Bible

- Reklamy -




યહોશુઆ 5:3 - પવિત્ર બાઈબલ

3 તેથી યહોશુઆએ તીક્ષ્ણ ચપ્પુ બનાવી અને ગીબત હેરોલોથ ઉપર ઇસ્રાએલીઓની સુન્નત કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોશુઆએ પથ્થરની છરીઓ બનાવીને અગ્રચર્મની ટેકરી પાસે ઇઝરાયલી લોકોની સુન્‍નત કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી યહોશુઆએ ચકમકના પથ્થરોની છરીઓ બનાવીને ‘ગિબ્યાથ હારાલોથ’ એટલે ‘સુન્‍નત-ટેકરી’ પર ઇઝરાયલી પુરુષોની સુન્‍નત કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને ‘અગ્રચર્મની ટેકરી’ કહેવામાં આવી.

Viz kapitola kopírovat




યહોશુઆ 5:3

Následuj nás:

Reklamy


Reklamy