Online Bible

- Reklamy -




યહોશુઆ 5:12 - પવિત્ર બાઈબલ

12 જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના મળ્યું નહિ. પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 દેશની પેદાશમાંથી ખાધા પછી બીજે દિવસે માન્‍ના પડતું બંધ થયું; ત્યાર પછી ઇઝરાયલીઓને માન્‍ના મળ્યું નહિ; અને એ વર્ષથી માંડીને ઇઝરાયલીઓએ દેશની પેદાશમાંથી ખાધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 5:12

Následuj nás:

Reklamy


Reklamy