Online Bible

- Reklamy -




યહોશુઆ 5:11 - પવિત્ર બાઈબલ

11 પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને પાસ્ખાપર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે જ દિવસે બેખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પર્વને બીજે દિવસે તેમણે કનાન દેશની પેદાશમાંથી ખમીરરહિત રોટલી તથા શેકેલું અનાજ ખાધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું.

Viz kapitola kopírovat




યહોશુઆ 5:11

Následuj nás:

Reklamy


Reklamy