યહોશુઆ 4:4 - પવિત્ર બાઈબલ4 ત્યાર પછી પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર કુળસમૂહોમાંથી બાર જણા જેઓને યહોશુઆએ પસંદ કર્યા હતા તેઓને બોલાવવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે પ્રત્યેક કુળમાંથી અકેક માણસ, એ પ્રમાણે ઇઝરાયલી લોકમાંથી જે બાર માણસોને યહોશુઆએ તૈયાર રાખ્યા હતા, તેઓને તેણે બોલાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી યહોશુઆએ પ્રત્યેક કુળમાંથી એક લેખે ઇઝરાયલીઓમાંથી પસંદ કરેલા બાર માણસોને બોલાવ્યા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા. Viz kapitola |