યહોશુઆ 4:16 - પવિત્ર બાઈબલ16 “સાક્ષ્યકોશને ઉપાડનારા યાજકોને યર્દન નદીમાંથી બહાર આવવાનું કહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 “કરારકોશ ઊંચકનારા યાજકોને યર્દનમાંથી નીકળી આવવાની આજ્ઞા આપ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 “સાક્ષ્યલેખની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને યર્દનમાંથી બહાર નીકળી આવવા આજ્ઞા કર.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 “કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ.” Viz kapitola |