Online Bible

- Reklamy -




યહોશુઆ 3:9 - પવિત્ર બાઈબલ

9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “અહીં આવીને તમારા ઈશ્વર યહોવાનાં વચન સાંભળો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પછી યહોશુઆએ લોકોને કહ્યું, “અહીં આવો, અને તમારા ઈશ્વર પ્રભુનો સંદેશો સાંભળો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”

Viz kapitola kopírovat




યહોશુઆ 3:9

Následuj nás:

Reklamy


Reklamy