Online Bible

- Reklamy -




યહોશુઆ 3:6 - પવિત્ર બાઈબલ

6 બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ પેલે પાર જાઓ.” અને તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ચાલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ.” તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.

Viz kapitola kopírovat




યહોશુઆ 3:6

Následuj nás:

Reklamy


Reklamy