Online Bible

- Reklamy -




યહોશુઆ 3:14 - પવિત્ર બાઈબલ

14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને એમ થયું કે, લોક યર્દન ઊતરવા માટે તેમના તંબુઓમાંથી નીકળ્યા, ને કરારકોશ ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14-15 હવે એ તો કાપણીનો સમય હતો કે જ્યારે યર્દનમાં ભારે પૂર આવ્યું હતું. લોકો પોતાની છાવણી ઉપાડીને યર્દન પાર ઊતરવા નીકળી આવ્યા એટલે યજ્ઞકારો કરારપેટી ઊંચકીને તેમની આગળ ગયા. યજ્ઞકારો નદીએ પહોંચ્યા અને જેવા તેમણે પાણીમાં પોતાના પગ મૂક્યા કે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.

Viz kapitola kopírovat




યહોશુઆ 3:14

Následuj nás:

Reklamy


Reklamy