યહોશુઆ 3:11 - પવિત્ર બાઈબલ11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી તમારી આગળ યર્દન પાર ઊતરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે. Viz kapitola |