Online Bible

- Reklamy -




યહોશુઆ 24:8 - પવિત્ર બાઈબલ

8 પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસતા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો; અને તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું, અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા, ને તમે તેઓનો દેશ કબજે કરી લીધો; અને મેં તમારી આગળ તેઓનો નાશ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પછી હું તમને યર્દનની પૂર્વ તરફ વસતા અમોરીઓના દેશમાં લાવ્યો. તેમણે તમારી સામે યુદ્ધ કર્યું, પણ મેં તમને તેમના પર વિજય પમાડયો. તમે તેમનો પ્રદેશ કબજે કરી લીધો અને તમારી આગળ મેં તેમનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat




યહોશુઆ 24:8

Následuj nás:

Reklamy


Reklamy