યહોશુઆ 24:28 - પવિત્ર બાઈબલ28 ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી યહોશુઆએ લોકોને, એટલે પ્રત્યેક માણસને, પોતપોતના વતનમાં રવાના કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પછી યહોશુઆએ લોકોને વિદાય કર્યા, અને સૌ કોઈ પોતપોતાના વસવાટના પ્રદેશમાં પાછા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી યહોશુઆએ પ્રત્યેક માણસને, તેઓના વારસાના વતનમાં મોકલી દીધા. Viz kapitola |