Online Bible

- Reklamy -




યહોશુઆ 24:13 - પવિત્ર બાઈબલ

13 “‘જે જમીન તમે ખેડી નહોતી અને જે નગરો તમે કદી બાંધ્યાં નહોતાં તે મેં તમને સોંપી દીધાં, તમે આ શહેરોમાં સ્થાયી થયાં અને હવે તમે દ્રાક્ષની અને જૈતૂનની દ્રાક્ષાવાડીઓ ધરાવો છો. જે તમે બધાંએ વાવ્યું નહોતું પણ ફળ મેળવી રહ્યાં છો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ પ્રમાણે જે દેશ માટે તેં શ્રમ કર્યો નહોતો ને જે નગરો તમે બાંધ્યાં નહોતાં, તે મેં તમને આપ્યાં, ને તમે તેમાં વસો છો:જે દ્રાક્ષાવાડીઓ તથા જૈતવાડીઓ તમે રોપી નહોતી, તે [નાં ફળ] તમે ખાઓ છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તમે જેમાં શ્રમ કર્યો નહોતો એ ભૂમિ મેં તમને આપી અને તમે બાંધ્યાં નહોતાં એ નગરો પણ આપ્યાં. હવે તમે ત્યાં વસો છો. વળી, તમે રોપ્યા નહોતા તેવા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમે રોપ્યા નહોતાં તેવા ઓલિવવૃક્ષનાં ફળ તમે ખાઓ છો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.’”

Viz kapitola kopírovat




યહોશુઆ 24:13

Následuj nás:

Reklamy


Reklamy