યહોશુઆ 22:21 - પવિત્ર બાઈબલ21 રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ ઇસ્રાએલી કુટુંબોના વડાઓને જવાબ આપ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યારે રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 રૂબેન, ગાદ અને મનાશ્શાનાં કુળના લોકોએ પશ્ર્વિમ તરફનાં કુળોનાં ગોત્રોના આગેવાનોને જવાબ આપ્યો: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યારે રુબેનના કુળે, ગાદના કુળે તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના કુટુંબનાં આગેવાનોને જવાબ આપતા કહ્યું: Viz kapitola |