Online Bible

- Reklamy -




યહોશુઆ 22:17 - પવિત્ર બાઈબલ

17 પેઓરના પાપને લીધે આપણે હજુ પણ સહન કરી રહ્યા છીએ. તે ભયાનક પાપને લીધે યહોવાએ જમાંત પર પ્લેગ મોકલ્યો હતો. અને આજ સુધી આપણે એ પાપથી શુંદ્ધ થયા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પેઓરનો અન્યાય કે, જેને લીધે યહોવાએ આખી પ્રજા ઉપર મરકી મોકલી હતી તોપણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કર્યો નથી, તે આપણો અપરાધ કંઈ નાનોસૂનો છે શું

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પયોર આગળ આપણા પાપને લીધે પ્રભુએ પોતાના લોકોને રોગચાળો મોકલીને શિક્ષા કરી હતી તે યાદ કરો. હજી આજે પણ આપણે એ દોષથી મુક્ત થયા નથી. શું એ પાપ પૂરતું નહોતું?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 શું પેઓરનુ પાપ આપણા માટે બસ નથી? તેનાથી આપણે હજી સુધી પણ પોતાને શુદ્ધ કર્યા નથી. તે પાપને લીધે યહોવાહનાં લોકો ઉપર ત્યાં મરકી આવી હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 22:17

Následuj nás:

Reklamy


Reklamy